સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યગ્રહણ વખતે નીચેનામાંથી કઈ સ્થિતિ ઉત્પન્ન થાય છે ? ત્રણેમાંથી એકેય નહિ પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર ત્રણેમાંથી એકેય નહિ પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી ઊર્ધ્વપાતી પદાર્થ ઓળખો. કપૂર નવસાર આયોડિન આપેલ તમામ કપૂર નવસાર આયોડિન આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) થ્રેશિંગ મશીનનો ઉપયોગ ક્યાં થાય છે ? અનાજના ડૂંડામાંથી દાણા છૂટા પાડવા દાણા વાવવા ત્રણેય કામ માટે ખેતર ખેડવા અનાજના ડૂંડામાંથી દાણા છૂટા પાડવા દાણા વાવવા ત્રણેય કામ માટે ખેતર ખેડવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધ્વનિ કરતા પ્રકાશની ગતિ... સરખી જ હોય છે વધુ હોય છે નક્કી હોતી નથી ઓછી હોય છે સરખી જ હોય છે વધુ હોય છે નક્કી હોતી નથી ઓછી હોય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓપ્ટિકલ ફાઇબર કયા સિદ્ધાંત પ્રમાણે કાર્ય કરે છે ? આ ત્રણેમાંથી એક પણ નહીં પ્રકાશનું વક્રીભવન પ્રકાશનું વિભાજન પ્રકાશનું પૂર્ણ આંતરિક વિભાજન આ ત્રણેમાંથી એક પણ નહીં પ્રકાશનું વક્રીભવન પ્રકાશનું વિભાજન પ્રકાશનું પૂર્ણ આંતરિક વિભાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એસિડવર્ષા (Acid rain) માં વરસાદના પાણી સાથે કયો એસિડ જમીન પર પડે છે ? હાઇડ્રોક્લોરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ એસિટીક એસિડ ઝિંક કલોરાઈડ હાઇડ્રોક્લોરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ એસિટીક એસિડ ઝિંક કલોરાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP