ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ખાંડાની ધારે ચાલવું રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.

ખૂબ યુદ્ધ કરવું
તલવારની ધાર પર ચાલવું
ખૂબ મુશ્કેલ પરિસ્થિતિમાં જીવવું
બહાદુર દર્શાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ગિરનાર પર્વત એ ગુજરાતનું ઉચ્ચ સાંસ્કૃતિક સ્થળ છે.’ - રેખાંકિત પદમાં કયું કૃદંત છે ?

વર્તમાનકૃદંત
એકપણ નહિ
ભૂતકૃદંત
ભવિષ્યકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શબ્દસમૂહોને બદલે એક શબ્દ વાપરવાથી ભાષાની લખવાની બોલવાની અભિવ્યક્તિમાં શું આવે છે ?

ભાવપલટો
અર્યછાયા
લાઘવ
ચમત્કૃતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP