કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
વિશ્વનો પ્રથમ લાકડાથી બનેલો ઉપગ્રહ કયો દેશ લૉન્ચ કરશે ?

ન્યુઝીલેન્ડ
દક્ષિણ કોરિયા
ઓસ્ટ્રેલિયા
ફ્રાંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં આસામ રાઈફલ્સના 21મા મહાનિદેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

લેફ્ટેનન્ટ જનરલ બલબીરસિંહ રાજપૂત
લેફ્ટેનન્ટ જનરલ રઘુવીર પ્રસાદ
લેફ્ટેનન્ટ જનરલ બીપીનચંદ્ર નાયર
લેફ્ટેનન્ટ જનરલ પ્રદીપ ચંદ્રન નાયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
એનિમિયા મુક્ત ભારત સૂચકાંક 2020-21 અનુસાર, એનિમિયાના પ્રસારને ઓછો કરવામાં કયું રાજ્ય ટોચના ક્રમે રહ્યું ?

મધ્ય પ્રદેશ
ગુજરાત
પશ્ચિમ બંગાળ
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કયા રાજ્યની સરકારે મુખ્યમંત્રી દલિત સશક્તિકરણ કાર્યક્રમ લાગુ કર્યો ?

હરિયાણા
મધ્ય પ્રદેશ
બિહાર
તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રાલયે 'જાન હૈ તો જહાન હૈ' કોવિડ રસીકરણ જાગરૂકતા અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી ?

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ગૃહ મંત્રાલય
લઘુમતી બાબતોનું મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP