ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કૃતિ અને રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક આત્માના ટુકડા - ક.મા.મુનશી આત્માના ખંડેર - ઉમાશંકર જોશી આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક આત્માના ટુકડા - ક.મા.મુનશી આત્માના ખંડેર - ઉમાશંકર જોશી આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદોમાં કઈ ભક્તિનું નિરૂપણ જોવા મળે છે ? શૃંગારલક્ષણા વીરલક્ષણા કામલક્ષણા પ્રેમલક્ષણા શૃંગારલક્ષણા વીરલક્ષણા કામલક્ષણા પ્રેમલક્ષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રસ્થાન' સામયિક કોણે શરૂ કર્યું હતું ? વિજયરામ વૈદ્ય રામનારાયણ પાઠક વાડીલાલ ડગલી વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી વિજયરામ વૈદ્ય રામનારાયણ પાઠક વાડીલાલ ડગલી વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ જીવનચરિત્ર ‘કરસનદાસ મૂળજીનું ચરિત્ર' કોણે લખ્યું ? મહિપતરામ નીલકંઠ ઈચ્છારામ દેસાઇ કરસનદાસ મૂળજી મનસુખરામ ત્રિપાઠી મહિપતરામ નીલકંઠ ઈચ્છારામ દેસાઇ કરસનદાસ મૂળજી મનસુખરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું ? અખંડઆનંદ નવચેતન પરબ શબ્દસૃષ્ટિ અખંડઆનંદ નવચેતન પરબ શબ્દસૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નળાખ્યાન' ની રચના કોણે કરી ? પ્રેમાનંદ દયાનંદ સહજાનંદ રામાનંદ પ્રેમાનંદ દયાનંદ સહજાનંદ રામાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP