કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ડાગમારા જળવિદ્યુત પ્રોજેક્ટ કયા રાજ્યમાં આવેલો છે ? ઉત્તરાખંડ બિહાર ત્રિપુરા પશ્ચિમ બંગાળ ઉત્તરાખંડ બિહાર ત્રિપુરા પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં પી. સાઈનાથને ફુકુઓકા પુરસ્કાર 2021 એનાયત કરાયો, તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ? લેખન સ્થાપત્ય વિજ્ઞાન પત્રકારત્વ લેખન સ્થાપત્ય વિજ્ઞાન પત્રકારત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ડેવિડ ડિયોપે કઈ નવલકથા માટે પ્રતિષ્ઠિત વાર્ષિક આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝ જીત્યો છે ? એટનાઈટ ઓલ બ્લડ ઈજ બ્લેક એન અમેરિકન મેરેજ ટુ ધ લાઈટહાઉસ હેમર બ્લોવ્ઝ એટનાઈટ ઓલ બ્લડ ઈજ બ્લેક એન અમેરિકન મેરેજ ટુ ધ લાઈટહાઉસ હેમર બ્લોવ્ઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. પશ્ચિમ બંગાળે વિધાન પરિષદ સ્થાપવાનો નિર્ણય કર્યો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વર્ષ 1969માં પશ્ચિમ બંગાળમાં વિધાન પરિષદ સમાપ્ત કરી દેવાઈ હતી. પશ્ચિમ બંગાળે વિધાન પરિષદ સ્થાપવાનો નિર્ણય કર્યો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વર્ષ 1969માં પશ્ચિમ બંગાળમાં વિધાન પરિષદ સમાપ્ત કરી દેવાઈ હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ રક્તદાતા દિવસ ક્યારે મનાવાય છે ? 13 જૂન 14 જૂન 12 જૂન 11 જૂન 13 જૂન 14 જૂન 12 જૂન 11 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ઈન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ (IMD) દ્વારા સંકલિત વિશ્વ સ્પર્ધાત્મકતા સૂચકાંકમાં 64 દેશોમાં ભારતનું સ્થાન કેટલામું રહ્યું ? 43 32 41 23 43 32 41 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP