ભારતનો ઈતિહાસ (History of India)
એક જ પથ્થરમાંથી બનાવાયેલ કૈલાસમંદિર ક્યા આવેલું છે ?

જોગીમારા ગુફાઓ
એલિફન્ટાની ગુફાઓ
અજંતાની ગુફાઓ
ઈલોરાની ગુફાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોણે 1857ની ઉથલપાથલ દરમિયાન ગુજરાતમાં સક્રિય ભૂમિકા ભજવી હતી ?
1. મુખી ગરબડદાસ
2. સૂરજમલ
3. જોધા અને મૂળુ માણેક
4. રૂપા અને કેવલ નાયક

માત્ર 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3
માત્ર 1 અને 2
1, 3, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ?

લોકમાન્ય ટિળકે
ગાંધીજીએ
વિનોબા ભાવેએ
દાદાભાઈ નવરોજીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ. 1938માં થયેલા ભારતીય કોંગ્રેસના હરિપુરા અધિવેશનમાં નીચે પૈકી કોણ અધ્યક્ષ સ્થાને હતા ?

ગોપાલકૃષ્ણ ગોખલે
સુભાષચંદ્ર બોઝ
ગોપાલ હરી દેશમુખ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે ?

કર્મ
સ્યદવદા
એકાત્મની હયાતી
પુનઃ જન્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP