કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી 'વરુણ' અને 'અસ્સી' નદીઓ કયા રાજ્યમાંથી વહે છે ? હરિયાણા ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર હરિયાણા ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે જ્ઞાનકર્મીઓને સમર્થન આપીને નોકરીઓની સંભાવના વધારવા નૉલેજ ઈકોનોમી મિશન લૉન્ચ કર્યું ? તેલંગાણા કેરળ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા કેરળ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડ (INCB)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત થનારા પ્રથમ ભારતીય કોણ બન્યા ? જગજીત પવાડિયા રાકેશ અસ્થાના સુબોધકુમાર જયસ્વાલ અરવિંદ કુમાર જગજીત પવાડિયા રાકેશ અસ્થાના સુબોધકુમાર જયસ્વાલ અરવિંદ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું આર્કટિક નેશનલ વાઈલ્ડ લાઈફ રિફયુજ કયા દેશમાં આવેલું છે ? નોર્વે અમેરિકા ઈઝરાયેલ ઈંગ્લેન્ડ નોર્વે અમેરિકા ઈઝરાયેલ ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશનું જહાજ MV X-Press Pearl શ્રીલંકાના દરિયાકિનારે ડુબી ગયું ? માલદીવ જાપાન સિંગાપુર ઓસ્ટ્રેલિયા માલદીવ જાપાન સિંગાપુર ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ઈબ્રાહીમ રાઈસી કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા ? ઈરાક ઈઝરાયેલ ઈરાન સીરિયા ઈરાક ઈઝરાયેલ ઈરાન સીરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP