ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. પંડિત યુગ - કાન્ત, કલાપી આધુનિક યુગ - સુરેશ જોશી, કિશોર જાદવ સુધારક યુગ - નર્મદ, ન્હાનાલાલ ગાંધી યુગ - ઉમાશંકર, સુન્દરમ પંડિત યુગ - કાન્ત, કલાપી આધુનિક યુગ - સુરેશ જોશી, કિશોર જાદવ સુધારક યુગ - નર્મદ, ન્હાનાલાલ ગાંધી યુગ - ઉમાશંકર, સુન્દરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આહવામાં ડાંગ દરબારનો મેળો ક્યારે ભરાય છે ? ફાગણ સુદ પૂનમ ચૈત્ર સુદ પૂનમ ભાદરવા સુદ પૂનમ ફાગણ વદ પાંચમ ફાગણ સુદ પૂનમ ચૈત્ર સુદ પૂનમ ભાદરવા સુદ પૂનમ ફાગણ વદ પાંચમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઊગે છે સુરખી ભરી, રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં - આ પંક્તિ નો છંદ જણાવો. મંદાક્રાન્તા પૃથ્વી શાર્દૂલવિક્રીડિત અનુષ્ટુપ મંદાક્રાન્તા પૃથ્વી શાર્દૂલવિક્રીડિત અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' - આ પ્રસિદ્ધ નાટયગીતના રચયિતા કોણ હતા ? ઈન્દુલાલ ગાંધી અવિનાશ વ્યાસ પ્રભુલાલ દ્વિવેદી વલ્લભ ભટ્ટ ઈન્દુલાલ ગાંધી અવિનાશ વ્યાસ પ્રભુલાલ દ્વિવેદી વલ્લભ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા પ્રસિદ્ધ કવિ અને વિચારકના કાવ્યોનો અંગ્રેજી અનુવાદ “ઓન ધ પેવમેન્ટ્સ ઓફ લાઈફ’ નામે થયો છે ? કૈલાસ બાજપેયી પીરઝાદા અહમદશાહ નારાયણ સુર્વે શાંતિ શાહ કૈલાસ બાજપેયી પીરઝાદા અહમદશાહ નારાયણ સુર્વે શાંતિ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માનવ અર્થશાસ્ત્ર'ના રચનાકાર કોણ છે ? રમણલાલ દેસાઇ કિશોરલાલ મશરૂવાળા નરહરિ પરીખ ઝીણાભાઈ દેસાઈ રમણલાલ દેસાઇ કિશોરલાલ મશરૂવાળા નરહરિ પરીખ ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP