કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા શહેરમાં ડૉ.બી.આર. આંબેડકરની 125 ફુટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું ? ચેન્નાઈ મુંબઈ હૈદરાબાદ નાગપુર ચેન્નાઈ મુંબઈ હૈદરાબાદ નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદની આત્મકથાનું નામ જણાવો. ગુલામનબી આઝાદ એકપણ નહીં ગુલામ ગુલામનબી આઝાદ એકપણ નહીં ગુલામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા પરંપરાગત નૃત્યએ એક જ સ્થળે રજૂ કરાયેલા સૌથી મોટા પરંપરાગત નૃત્ય માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું ? ઢિમસા ધમાલ ઝુમર બિહુ ઢિમસા ધમાલ ઝુમર બિહુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) શૌર્ય દિવસ ક્યારે મનાવાય છે ? 5 એપ્રિલ 7 એપ્રિલ 9 એપ્રિલ 8 એપ્રિલ 5 એપ્રિલ 7 એપ્રિલ 9 એપ્રિલ 8 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યની કાંગડા ચાને યુરોપિયન GI ટેગ મળ્યો ? અરુણાચલ પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ આસામ અરુણાચલ પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ પુસ્તક દિવસ (World Book Day) ક્યારે મનાવાય છે ? 22 એપ્રિલ 24 એપ્રિલ 21 એપ્રિલ 23 એપ્રિલ 22 એપ્રિલ 24 એપ્રિલ 21 એપ્રિલ 23 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP