GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કનુએ રૂ. 1250 માં ખરીદેલી સાઈકલ 8% નફો લઈને મનુને વેચી. મનુએ આ સાઈકલ રૂ. 1300 માં ભાનુને વેચી, તો મનુને નફો મળે કે ખોટ જાય ? કેટલા ટકા ? નફો 8 % ખોટ 8 % ખોટ 3 (19 / 27) % નફો 3 (14 / 27) % નફો 8 % ખોટ 8 % ખોટ 3 (19 / 27) % નફો 3 (14 / 27) % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 3×3 શ્રેણિક Aના કયા આઈજેન (Eigen) મૂલ્યો માટે શ્રેણિક A ચોક્કસપણે વિકર્ણ યોગ્ય (Diagonalizable) થાય ? 1, 1, 2 1, 2, 3 1, 1, 1 1, 2, 2 1, 1, 2 1, 2, 3 1, 1, 1 1, 2, 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. ઓછું આવવું કરકસર કરવી વધારે ન હોવું દુઃખ થવું ખુશ થવું કરકસર કરવી વધારે ન હોવું દુઃખ થવું ખુશ થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Fill in the blank :___ friends he has are all poor. A few The few Few Fewer A few The few Few Fewer ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય સાવલી કવલી અવલી ઝાવલી સાવલી કવલી અવલી ઝાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના પૈકી કયું ડેટાબેસ મેનેજમેન્ટ સિસ્ટમ (DBMS) છે ? PowerPoint FoxPro Word Excel PowerPoint FoxPro Word Excel ANSWER DOWNLOAD GUJARATI MCQ APP