સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
'મધુ હાલરડું ગાય છે' વાક્યનું પ્રેરક વાક્ય દર્શાવો.

મધુએ હાલરડું ગાયું.
મધુ હાલરડું ગાતી હતી.
મધુ હાલરડું ગવડાવે છે.
મધુથી હાલરડું ગવાતુ નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
કેન્દ્ર સરકાર દ્વારા GST Bill પસાર થયા બાદ નીચેના પૈકી કયા વેરાઓ નાબૂદ કરવામાં આવશે ?
1) આવક વેરો
2) સર્વિસ ટેક્સ
3) મૂલ્ય વર્ધિત વેરો
4) એક્સાઈઝ ડ્યુટી

2, 3 અને 4
1
1 થી 4 તમામ
1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
ભૂતળ ભક્તિ એટલે કેવી ભક્તિ ?

બ્રહ્મલોકમાં જોવા મળે તેવી ભક્તિ
મંદિરોમાં થતી પૂજા ભક્તિ
પૃથ્વીલોકની શ્રેષ્ઠ ભક્તિ
મૃત્યુ પછી સ્વર્ગમાં થતી ભક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
ઉત્પાદનનું વધારાનું એક એકમ ઉત્પાદિત કરવાથી થતો વધારાનો ખર્ચ એટલે ___

સીમાંત ખર્ચ
સરેરાશ ખર્ચ
ડૂબેલો ખર્ચ
કુલ ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP