સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.પરગલ - ઉદાર પરગજુ ઘૃણાસ્પદ હિંમતવાન ઉદાર પરગજુ ઘૃણાસ્પદ હિંમતવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીચેનામાંથી સાચો પદક્રમ અને પદસંવાદ ધરાવતું વાક્ય પસંદ કરો. પાણીની દીવાલ ઊંચી ધસતી આવે છે ઊંચી દિવાલ આવે છે એક ઊંચી પાણીની ધસતી દિવાલ આવે છે એક ધસતી પાણીની પાણીની એક ઊંચી દીવાલ ધસતી આવે છે. પાણીની દીવાલ ઊંચી ધસતી આવે છે ઊંચી દિવાલ આવે છે એક ઊંચી પાણીની ધસતી દિવાલ આવે છે એક ધસતી પાણીની પાણીની એક ઊંચી દીવાલ ધસતી આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) અમીરગઢ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? પંચમહાલ મહેસાણા બનાસકાંઠા પાટણ પંચમહાલ મહેસાણા બનાસકાંઠા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) પેટી કેશ બુકની આખરી સિલક ___ ગણાય. ખર્ચ મિલકત જવાબદારી આવક ખર્ચ મિલકત જવાબદારી આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ABCD માં (A→Z = 1→26) પ્રમાણે જોતાં K = A, Q = G, U = B હોય તો S = ___ X K C I X K C I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) અવમૂલ્યનથી નીચેનામાંથી કઈ અસર ઉદ્ભવે ? આયાતો મોંઘી બને આપેલ પૈકી એક પણ નહીં નિકાસો સસ્તી બને આપેલ બંને આયાતો મોંઘી બને આપેલ પૈકી એક પણ નહીં નિકાસો સસ્તી બને આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP