સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) બુધ ગ્રહને કેટલા ઉપગ્રહ છે ? આઠ ત્રણ શૂન્ય બે આઠ ત્રણ શૂન્ય બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'પરવારી જવું' રૂઢિપ્રયોગ કયો અર્થ સૂચવે છે ? કામ પૂરું કરવા ઉતાવળ કરવી કામમાં છુટકારો મેળવવો બધા કામ પૂરાં કરવાં બધાજ કામ પૂરા કરી નવરા થવું કામ પૂરું કરવા ઉતાવળ કરવી કામમાં છુટકારો મેળવવો બધા કામ પૂરાં કરવાં બધાજ કામ પૂરા કરી નવરા થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) એ કોલોનીમાં 2/3 સભ્યો મેગેઝીન 'A' મંગાવે છે. અડધા સભ્યો મેગેઝીન 'B' મંગાવે છે. 80 સભ્યો બંને મેગેઝીન મંગાવે છે. 40 સભ્યો એક પણ મેગેઝીન મંગાવતા નથી. સભ્યોની સંખ્યા શોધો. 320 300 400 240 320 300 400 240 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) તાજેતરમાં (મે-2017) એડનના અખાતમાં ભારતીય નેવીએ કયા દેશના જહાજનું અપહરણ થતું અટકાવ્યું હતું ? લાઈબેરિયા લેબેનોન જમૈકા સાયપ્રસ લાઈબેરિયા લેબેનોન જમૈકા સાયપ્રસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) Q1 = 28.5 અને Q3 = 39.52 હોય તો અર્ધઅંતર ચતુર્થક વિસ્તાર કેટલો થાય ? 28.5 આપેલ પૈકી એક પણ નહીં 39.52 5.51 28.5 આપેલ પૈકી એક પણ નહીં 39.52 5.51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કઈ કસોટી દ્વારા ટાઈફોઈડ છે કે નહિ તે નક્કી થાય છે ? વિડાલ કસોટી વેસ્ટર્ન બ્લોટ પેપસ્મિયર એલિઝાટેસ્ટ વિડાલ કસોટી વેસ્ટર્ન બ્લોટ પેપસ્મિયર એલિઝાટેસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP