સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
આવકવેરા કાયદામાં દર્શાવેલ વ્યાખ્યા મુજબના સગાં સિવાયના (અન્ય) પાસેથી મળેલી કરપાત્ર ભેટ / બક્ષિસ, બક્ષિસ ___ માટે ___ શીર્ષક હેઠળ કરપાત્ર થશે.

મેળવનાર, ધંધો કે વ્યવસાયની આવક
આપનાર, અન્ય સાધનોની આવક
મેળવનાર, અન્ય સાધનોની આવક
આપનાર, ધંધો કે વ્યવસાયની આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
કાર્યાનુસાર વેતન પ્રથાનો સિદ્ધાંત શું છે ?

વધુ ઉત્પાદન શ્રેષ્ઠ પરિણામ
ઓછું વેતન ઓછી પડતર
ઓછું વેતન વધુ સંતોષ
ઓછું વેતન વધુ નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
નીચેના પૈકી કયુ સૂત્ર સાચું નથી ?

પ્રત્યક્ષ માલસામાન + પ્રત્યક્ષ મજૂરી + અન્ય સીધાખર્ચા = પ્રાથમિક + પડતર
આપેલ પૈકી એક પણ નહીં
વેચાણ કિંમત = કુલ પડતર + નફો (કે ખોટ)
ઉત્પાદન પડતર + વેચાણ વિતરણ ખર્ચ = કુલ પડતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) થી ઓછામાં ઓછી કેટલી રકમ ટ્રાન્સફર કરી શકાય ?

આપેલ પૈકી એક પણ નહીં
રૂ. 1,00,000
રૂ. 2,00,000
રૂ. 50,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP