સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) વિશ્વ બેંકનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ? નેધરલેન્ડ લન્ડન વોશિંગ્ટન ડી.સી. ન્યૂયોર્ક નેધરલેન્ડ લન્ડન વોશિંગ્ટન ડી.સી. ન્યૂયોર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) A એક કામ 20 દિવસ અને B તે જ કામ 30 દિવસમાં પૂરું કરે છે. બંને સાથે કામ શરૂ કરે છે. થોડા દિવસ પછી A કામ છોડી દે છે. બાકીનું કામ B 20 દિવસમાં પૂરું કરે છે. તો બંનેએ સાથે કેટલા દિવસ કામ કર્યું ? 6 4 8 3 6 4 8 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) આવકવેરા ખાતા દ્વારા શરૂ કરેલ TRACES નું પૂરું નામ શું છે ? આપેલ પૈકી એક પણ નહીં Tax Rate and Computer Excess System TDS Reconciliation Analysis and Correction Enabling System TDS Record Analysis and Correction Enabling System આપેલ પૈકી એક પણ નહીં Tax Rate and Computer Excess System TDS Reconciliation Analysis and Correction Enabling System TDS Record Analysis and Correction Enabling System ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) એક જ પ્રકારની માહિતી માટે કઈ આકૃતિ / આલેખ વધુ અનુકૂળ ગણાય છે ? પાઈ આકૃતિ સ્તંભાકૃતિ પાસ પાસેની સ્તંભાકૃતિ વૃતાંશ આલેખ પાઈ આકૃતિ સ્તંભાકૃતિ પાસ પાસેની સ્તંભાકૃતિ વૃતાંશ આલેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) તાજેતરમાં રમાયેલ આઈ.પી.એલ. ક્રિકેટ ટુર્નામેન્ટ્સ- 2017ની રોયલ ચેલેન્જર્સ ટીમના કેપ્ટનનું નામ જણાવો. સુરેશ રૈના વિરાટ કોહલી ગ્લેન મેક્સવેલ સ્ટીવ સ્મીથ સુરેશ રૈના વિરાટ કોહલી ગ્લેન મેક્સવેલ સ્ટીવ સ્મીથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'સચિને વિદાય લીધી.' વાક્યનું કર્મણિ વાક્ય બનાવો. સચિનથી વિદાય લેવાઈ. સચિન વિદાય લેશે. સચિનથી વિદાય લેવાશે નહી. સચિન વિદાય લે છે. સચિનથી વિદાય લેવાઈ. સચિન વિદાય લેશે. સચિનથી વિદાય લેવાશે નહી. સચિન વિદાય લે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP