સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) મૂડીની સીમાંત કાર્યક્ષમતા એટલે ? સંતોષનો અપેક્ષિત દર રોકાણનો અપેક્ષિત દર નફાનો અપેક્ષિત દર વ્યાજનો અપેક્ષિત દર સંતોષનો અપેક્ષિત દર રોકાણનો અપેક્ષિત દર નફાનો અપેક્ષિત દર વ્યાજનો અપેક્ષિત દર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'ઈર્શાદ' કયા કવિનું ઉપનામ છે ? સુરેશ જોષી પ્રિયકાન્ત મણિયાર ચિનુ મોદી મકરંદ દવે સુરેશ જોષી પ્રિયકાન્ત મણિયાર ચિનુ મોદી મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નાણાંકીય સાધનમાં કરેલા રોકાણ પરની ___ આવક મેળવવા, આ સાધનમાં રોકાણ કરવા લીધેલ લોનનું વ્યાજ અને આવક વસૂલવા કરેલ ખર્ચ ___ કરમુક્ત, મજરે મળશે કરપાત્ર, મજરે મળશે નહીં કરપાત્ર, મજરે મળશે કુલ, આવક ગણાશે કરમુક્ત, મજરે મળશે કરપાત્ર, મજરે મળશે નહીં કરપાત્ર, મજરે મળશે કુલ, આવક ગણાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) એ કેવા પ્રકારનો વેરો છે ? સીધા કરવેરા આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આડકતરા કરવેરા સીધા કરવેરા આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આડકતરા કરવેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ગાણિતિક રીતે સીમાંત તુષ્ટીગુણને નીચે મુજબ દર્શાવી શકાય- MU = U/X MU = ∆X / ∆U MU = X/U MU = ∆U / ∆X MU = U/X MU = ∆X / ∆U MU = X/U MU = ∆U / ∆X ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની સ્થાપના ભારતમાં ક્યારે કરવામાં આવી ? 1992 1978 1976 1986 1992 1978 1976 1986 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP