સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) પ્રધાનમંત્રી જન-ધન યોજનામાં કેટલા વર્ષથી વધુ વય ધરાવતી કોઈપણ વ્યક્તિ બેંકમાં ખાતું ખોલાવી શકે છે ? 10 વર્ષ 12 વર્ષ 18 વર્ષ 20 વર્ષ 10 વર્ષ 12 વર્ષ 18 વર્ષ 20 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) વિચાર્યુ અંતરમાં ઋષિકેશથી : એ જળથી તણાશે દેશાદેશ - વાક્યમાં સાચા પ્રત્યયો દર્શાવો. એ, એ થી, એ માં, એ માં, થી એ, એ થી, એ માં, એ માં, થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કયા શહેર પાસે અશોકનો શિલાલેખ છે ? જામનગર અમદાવાદ સુરત જુનાગઢ જામનગર અમદાવાદ સુરત જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) હૂંડી અને વચન ચિઠી બાબતે નીચેના પૈકી કયુ વિધાન સાચું નથી ? હૂંડીમાં ત્રણ પક્ષકારો હોય છે. હૂંડી લેણદાર દેવાદાર પર લખે છે. વચન ચિઠી દેવાદાર લેણદાર પર લખે છે. વચન ચિઠીમાં ત્રણ પક્ષકારો હોય છે. હૂંડીમાં ત્રણ પક્ષકારો હોય છે. હૂંડી લેણદાર દેવાદાર પર લખે છે. વચન ચિઠી દેવાદાર લેણદાર પર લખે છે. વચન ચિઠીમાં ત્રણ પક્ષકારો હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) અગાઉના વર્ષમાં માંડી વાળેલ ઘાલખાધ પરત મળે ત્યારે ___ ખાતુ ઉધાર અને ___ ખાતુ જમા થાય. રોકડ/બેંક, ઘાલખાધ પરત ઘાલખાધ પરત, રોકડ/બેંક ઘાલખાધ, રોકડ/બેંક રોકડ/બેંક, ઘાલખાધ રોકડ/બેંક, ઘાલખાધ પરત ઘાલખાધ પરત, રોકડ/બેંક ઘાલખાધ, રોકડ/બેંક રોકડ/બેંક, ઘાલખાધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ચિનાઈ માટીના વહેપાર માટે પ્રસિદ્ધ થાનગઢ કયા જિલ્લામાં આવેલું છે ? કચ્છ મહીસાગર સુરેન્દ્રનગર રાજકોટ કચ્છ મહીસાગર સુરેન્દ્રનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP