સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ભૂતળ ભક્તિ એટલે કેવી ભક્તિ ? પૃથ્વીલોકની શ્રેષ્ઠ ભક્તિ મંદિરોમાં થતી પૂજા ભક્તિ બ્રહ્મલોકમાં જોવા મળે તેવી ભક્તિ મૃત્યુ પછી સ્વર્ગમાં થતી ભક્તિ પૃથ્વીલોકની શ્રેષ્ઠ ભક્તિ મંદિરોમાં થતી પૂજા ભક્તિ બ્રહ્મલોકમાં જોવા મળે તેવી ભક્તિ મૃત્યુ પછી સ્વર્ગમાં થતી ભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કેન્દ્ર સરકાર દ્વારા GST Bill પસાર થયા બાદ નીચેના પૈકી કયા વેરાઓ નાબૂદ કરવામાં આવશે ? 1) આવક વેરો 2) સર્વિસ ટેક્સ3) મૂલ્ય વર્ધિત વેરો4) એક્સાઈઝ ડ્યુટી 2, 3 અને 4 1 અને 2 1 1 થી 4 તમામ 2, 3 અને 4 1 અને 2 1 1 થી 4 તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) વિશ્વ બેંકનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ? ન્યૂયોર્ક વોશિંગ્ટન ડી.સી. લન્ડન નેધરલેન્ડ ન્યૂયોર્ક વોશિંગ્ટન ડી.સી. લન્ડન નેધરલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે' આ વિધાન કોણે કહ્યું હતું ? આર્ગરિશે પીટર ડ્રકરે ફેડરિક ટેલરે પ્રૉ. ઉર્વિ કે આર્ગરિશે પીટર ડ્રકરે ફેડરિક ટેલરે પ્રૉ. ઉર્વિ કે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) First in First out (FIFO) પદ્ધતિથી સ્ટોક પત્રક બનાવવાનો હેતુ નીચેના પૈકી કયો છે ? સ્ટોકની ગણત્રી કરવાનો માલની જાવક કિંમત નક્કી કરવાનો એકમ દીઠ કિંમત નક્કી કરવાનો માલની આવક કિંમત નક્કી કરવાનો સ્ટોકની ગણત્રી કરવાનો માલની જાવક કિંમત નક્કી કરવાનો એકમ દીઠ કિંમત નક્કી કરવાનો માલની આવક કિંમત નક્કી કરવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ધ્યેયલક્ષી સંચાલનમાં ઉપરી અધિકારી અને સહકાર્યકર કેવી રીતે કાર્ય કરે છે ? આપેલ બંને આપેલ પૈકી એકપણ નહીં સ્વતંત્રપણે સંયુક્તપણે આપેલ બંને આપેલ પૈકી એકપણ નહીં સ્વતંત્રપણે સંયુક્તપણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP