સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'વનિતા' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. નારી ચારુ તેજી નાજુક નારી ચારુ તેજી નાજુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) માહિતીની આપ-લે ___ આપેલ પૈકી એક પણ નહીં એકમાર્ગી પ્રક્રિયા છે. દ્વિમાર્ગી પ્રક્રિયા છે. સમકક્ષ પ્રક્રિયા છે. આપેલ પૈકી એક પણ નહીં એકમાર્ગી પ્રક્રિયા છે. દ્વિમાર્ગી પ્રક્રિયા છે. સમકક્ષ પ્રક્રિયા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કાયમી મિલકતો પર ઘસારો કયા ખ્યાલ પ્રમાણે ગણાય છે ? રૂઢીચુસ્તતાના ખ્યાલ મુજબ હિસાબી મુદતના ખ્યાલ મુજબ આપેલ તમામ પેઢીના સાતત્યના ખ્યાલ મુજબ રૂઢીચુસ્તતાના ખ્યાલ મુજબ હિસાબી મુદતના ખ્યાલ મુજબ આપેલ તમામ પેઢીના સાતત્યના ખ્યાલ મુજબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) બે કે તેથી વધુ કંપનીઓના સંયોજન અને સમાવેશના વ્યવહારોની હિસાબી નોંધો ભારતીય હિસાબી ધોરણ ___ મુજબ કરવી ___ છે. 14, ફરજીયાત 3, મરજીયાત 3, ફરજીયાત 14, મરજીયાત 14, ફરજીયાત 3, મરજીયાત 3, ફરજીયાત 14, મરજીયાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કર્મચારી દ્વારા પોતાના ઉપરી અધિકારીને આપવામાં આવતી કઈ બાબત નીચેથી ઉપર તરફનો માહિતી સંચાર કહી શકાય ? રજા રીપોર્ટ અહેવાલ દસ્તાવેજ પત્ર રજા રીપોર્ટ અહેવાલ દસ્તાવેજ પત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નાણાંકીય વર્ષ 2017-18 માટે રૂ. 3.50 લાખ સુધીની કરપાત્ર આવક ધરાવતા કરદાતાને રૂ. 2500/- નું ટેક્સ રીબેટ મળે છે. જે આવક વેરાની કઈ કલમ હેઠળ છે ? 87 A 10 A 80 આપેલ પૈકી એકપણ નહીં 87 A 10 A 80 આપેલ પૈકી એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP