કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઑથોરિટી સ્થાપિત કરવાની ઘોષણા કરી ? તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં નફતાલી બેનેટ કયા દેશના વડાપ્રધાન બન્યા ? જૉર્ડન લેબેનોન ઈજિપ્ત ઈઝરાયેલ જૉર્ડન લેબેનોન ઈજિપ્ત ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે જળવાયુ પરિવર્તન અને વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે ભારત સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ? શ્રીલંકા મોરેશિયસ થાઈલેન્ડ ભૂટાન શ્રીલંકા મોરેશિયસ થાઈલેન્ડ ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું અભિયાન 'રાબતા મુહીમ' કયા રાજ્યમાં લાગુ કરવામાં આવી રહ્યું છે ? રાજસ્થાન અરુણાચલ પ્રદેશ પંજાબ મેઘાલય રાજસ્થાન અરુણાચલ પ્રદેશ પંજાબ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે/કેન્દ્રશાસિત પ્રદેશે 'મુખ્યમંત્રી COVID-19 પરિવાર આર્થિક સહાયતા યોજના' લોન્ચ કરી ? બિહાર પુડુચેરી દિલ્હી ગોવા બિહાર પુડુચેરી દિલ્હી ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. આ વર્ષના SDG ઈન્ડિયા ઈન્ડેક્સનું શીર્ષક 'SDG ઈન્ડિયા ઈન્ડેક્સ એન્ડ ડેશબોર્ડ 2020-21 : પાર્ટનરશીપ ઈન ધ ડિકેડ ઓફ એક્શન' છે. આપેલ તમામ આ ઈન્ડેક્સ અનુસાર, SDGમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજયોમાં કેરળ અગ્રીમ સ્થાને છે. નીતિ આયોગે વર્ષ 2021માં SDG ઈન્ડિયા ઈન્ડેક્સની ત્રીજી આવૃત્તિ જાહેર કરી છે. આ વર્ષના SDG ઈન્ડિયા ઈન્ડેક્સનું શીર્ષક 'SDG ઈન્ડિયા ઈન્ડેક્સ એન્ડ ડેશબોર્ડ 2020-21 : પાર્ટનરશીપ ઈન ધ ડિકેડ ઓફ એક્શન' છે. આપેલ તમામ આ ઈન્ડેક્સ અનુસાર, SDGમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજયોમાં કેરળ અગ્રીમ સ્થાને છે. નીતિ આયોગે વર્ષ 2021માં SDG ઈન્ડિયા ઈન્ડેક્સની ત્રીજી આવૃત્તિ જાહેર કરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP