ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ? રાવ ખેંગારજી ત્રીજા મોતીભાઈ અમીન એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ ફતેહસિંહ ગાયકવાડ રાવ ખેંગારજી ત્રીજા મોતીભાઈ અમીન એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ ફતેહસિંહ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પરબ’ કઈ સાહિત્યિક સંસ્થાનું પ્રકાશન છે ? ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાતી સાહિત્ય પરિષદ એક પણ નહીં ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાતી સાહિત્ય પરિષદ એક પણ નહીં ગુજરાત વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાવ્યમંગલા, વસુધા, યાત્રા વગેરે કોના કાવ્યસંગ્રહો છે ? બેફામ ઉશનસ્ સુંદરમ્ દ્વિરેફ બેફામ ઉશનસ્ સુંદરમ્ દ્વિરેફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી બાળસાહિત્યનું અમર પાત્ર 'મિયાં ફૂસકી' ના સર્જક કોણ છે ? જીવરામ જોષી હરીશ નાયક યશવંત મહેતા ગિજુભાઈ બધેકા જીવરામ જોષી હરીશ નાયક યશવંત મહેતા ગિજુભાઈ બધેકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા રાઘવજી માઘડનું કયું પુસ્તક પ્રગટ થયું છે ? જળતીર્થ લોકવારતાની લ્હાણ ઝાલર વર્ગ એ જ સ્વર્ગ જળતીર્થ લોકવારતાની લ્હાણ ઝાલર વર્ગ એ જ સ્વર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? કનૈયાલાલ મુનશી - પૂર્વાપર નરસિંહરાવ દિવેટીયા રામનારાયણ પાઠક - મનોવિહાર ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન કનૈયાલાલ મુનશી - પૂર્વાપર નરસિંહરાવ દિવેટીયા રામનારાયણ પાઠક - મનોવિહાર ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP