ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલી વિરુદ્ધાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે ? અધોબિંદુ - શિરોબિંદુ ઉખર - ફળદ્રુપ આધ્યાત્મિક - આધિભૌતિક આપકર્મ - સ્વકર્મી અધોબિંદુ - શિરોબિંદુ ઉખર - ફળદ્રુપ આધ્યાત્મિક - આધિભૌતિક આપકર્મ - સ્વકર્મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જાળ બિછાવવી' એટલે ___ કાવતરું કરવું આવનારનું સ્વાગત કરવું જાળ પાથરી દેવી ખોળો પાથરવો કાવતરું કરવું આવનારનું સ્વાગત કરવું જાળ પાથરી દેવી ખોળો પાથરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેઓએ ઘણા વૃક્ષ જોયાં, થોડાંક કાપી નાખ્યાં.-વાક્યમાં કયો શબ્દ પ્રમાણવાચક વિશેષણ છે ? કાપી નાખ્યાં થોડાંક ઘણાં વૃક્ષ કાપી નાખ્યાં થોડાંક ઘણાં વૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રમ્ય' નો વિરોધી શબ્દ આપો. બીભત્સ સુરમ્ય અરમ્ય રૌદ્ર બીભત્સ સુરમ્ય અરમ્ય રૌદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “આજ-કાલ તો લોકો કેવળ પૈસા ખાતર જ વ્યવહાર સાચવે છે." - વાકયમાંથી નિપાત શોધો. આપેલ તમામ તો કેવળ જ આપેલ તમામ તો કેવળ જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ડોસો જાણે નરસિંહ અવતાર હતો' - આ વાક્યમાં કયો અલંકાર છે ? સજીવારોપણ ઉત્પ્રેક્ષા અનન્વય ઉપમા સજીવારોપણ ઉત્પ્રેક્ષા અનન્વય ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP