ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. ધૂળમાંની પગલીઓ - નવલકથા સ્ટેચ્યુ - નિબંધો હયાતી - કાવ્યો શર્વિલક - નાટક ધૂળમાંની પગલીઓ - નવલકથા સ્ટેચ્યુ - નિબંધો હયાતી - કાવ્યો શર્વિલક - નાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રણચાર - આ શબ્દનો સમાસ જણાવો. તત્પુરુષ દ્વંદ્વ કર્મધારય ઉપપદ તત્પુરુષ દ્વંદ્વ કર્મધારય ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિતા એ ___ છે. શબ્દની કળા કાનની કળા હૃદયની કળા મનની કળા શબ્દની કળા કાનની કળા હૃદયની કળા મનની કળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના દર્શાવેલ ગુજરાતી સાહિત્યસર્જક અને તેમના સ્થળ પૈકીની કઈ જોડ સાચી નથી ? ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ મહાકવિ પ્રેમાનંદ - વડોદરા કવિવર નર્મદ - સુરત ભક્તકવિ દયારામ - ડભોઈ ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ મહાકવિ પ્રેમાનંદ - વડોદરા કવિવર નર્મદ - સુરત ભક્તકવિ દયારામ - ડભોઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાળશિક્ષણના ક્ષેત્રમાં 'મુછાળી માં' તરીકે પ્રખ્યાત ગુજરાતના શ્રેષ્ઠ કેળવણીકારનું નામ જણાવો. ઠક્કરબાપા મનુભાઈ પંચોળી માનભાઈ ભટ્ટ ગિજુભાઈ બધેકા ઠક્કરબાપા મનુભાઈ પંચોળી માનભાઈ ભટ્ટ ગિજુભાઈ બધેકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાકાસાહેબ કાલેલકરનું મૂળ નામ શું ? કેશવ નટવર ભીમરાવ દત્તાત્રેય કેશવ નટવર ભીમરાવ દત્તાત્રેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP