કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યમાં આવેલા રામગઢ વિષધારી વન્યજીવ અભ્યારણ્યને વાઘ અભયારણ્ય તરીકે મંજૂરી આપવામાં આવી ? રાજસ્થાન ગુજરાત છત્તીસગઢ મધ્ય પ્રદેશ રાજસ્થાન ગુજરાત છત્તીસગઢ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં બિટકોઈનને કાયદાકીય રીતે માન્યતા આપનારો પ્રથમ દેશ કયો બન્યો ? તાજિકિસ્તાન સેનેગલ એલ સાલ્વાડોર લેબેનોન તાજિકિસ્તાન સેનેગલ એલ સાલ્વાડોર લેબેનોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે કૃષિ વૈવિધ્યકરણ યોજના-2021 લૉન્ચ કરી ? બિહાર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત બિહાર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વર્ષ 2022માં ઈન્ટરનેશનલ એનર્જી ફોરમ (IEF)ના 9મી એશિયન મંત્રીસ્તરીય ઊર્જા ગોલમેજી સંમેલનની મેજબાની કયો દેશ કરશે ? સ્વિત્ઝર્લેન્ડ ભારત UAE કતાર સ્વિત્ઝર્લેન્ડ ભારત UAE કતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) એનિમિયા મુક્ત ભારત સૂચકાંક 2020-21 અનુસાર, એનિમિયાના પ્રસારને ઓછો કરવામાં કયું રાજ્ય ટોચના ક્રમે રહ્યું ? પશ્ચિમ બંગાળ ગુજરાત ઓડિશા મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ ગુજરાત ઓડિશા મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ઈબ્રાહીમ રાઈસી કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા ? ઈરાન ઈરાક ઈઝરાયેલ સીરિયા ઈરાન ઈરાક ઈઝરાયેલ સીરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP