સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સંયુક્ત આમનોંધ એ એવા પ્રકારની આમનોંધ છે કે, આમનોંધ એક કરતાં વધુ વખત જમા લેવામાં આવે છે આમનોંધ એક કરતાં વધુ વખત ઉધારાય કે જમા લેવામાં આવે છે અથવા બંને કરવામાં આવે છે એક કરતાં વધુ વખત ઉધારવામાં આવતી નથી કે જમા લેવામાં આવતી નથી આમનોંધ એક કરતાં વધુ ઉધારાય છે આમનોંધ એક કરતાં વધુ વખત જમા લેવામાં આવે છે આમનોંધ એક કરતાં વધુ વખત ઉધારાય કે જમા લેવામાં આવે છે અથવા બંને કરવામાં આવે છે એક કરતાં વધુ વખત ઉધારવામાં આવતી નથી કે જમા લેવામાં આવતી નથી આમનોંધ એક કરતાં વધુ ઉધારાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કયો ખર્ચ એકમદીઠ સ્થિર રહે છે ? અર્ધ-ચલિત ખર્ચ એક પણ નહીં સ્થિર ચલિત અર્ધ-ચલિત ખર્ચ એક પણ નહીં સ્થિર ચલિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટરના અહેવાલનાં સંદર્ભમાં નીચેમાંથી કઈ બાબત સુસંગત નથી ? ઓડિટરનો અહેવાલ શેર હોલ્ડરોને ઉદ્દેશીને લખાયેલો હોવો જોઈએ. ઓડિટરે પોતાનો અહેવાલ શેર હોલ્ડરો સુધી પહોંચાડવો જોઈએ. ઓડિટરના અહેવાલ પર તારીખ જણાવેલી હોવી જોઈએ. ઓડિટરના અહેવાલમાં ઓડિટરની સહી હોવી જોઈએ. ઓડિટરનો અહેવાલ શેર હોલ્ડરોને ઉદ્દેશીને લખાયેલો હોવો જોઈએ. ઓડિટરે પોતાનો અહેવાલ શેર હોલ્ડરો સુધી પહોંચાડવો જોઈએ. ઓડિટરના અહેવાલ પર તારીખ જણાવેલી હોવી જોઈએ. ઓડિટરના અહેવાલમાં ઓડિટરની સહી હોવી જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ ને રોકડ પ્રવાહ પત્રકમાં અલગથી દર્શાવવામાં આવશે. પ્રેફરન્સ શેર આવક પર કર જાવક પર કર એક પણ નહીં પ્રેફરન્સ શેર આવક પર કર જાવક પર કર એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર આમનોંધનો ચોપડો બીજા નામે પણ જાણીતો છે કે, પ્રારંભિક આમનોંધનો ચોપડો પ્રારંભિક અને મધ્યમ આમનોંધનો ચોપડો આપેલ પૈકી એક પણ નહીં પેટા નોંધનો ચોપડો પ્રારંભિક આમનોંધનો ચોપડો પ્રારંભિક અને મધ્યમ આમનોંધનો ચોપડો આપેલ પૈકી એક પણ નહીં પેટા નોંધનો ચોપડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઔપચારિક અને અનૌપચારિક માહિતીસંચાર અનુક્રમે ___ અને ___ સ્વરૂપે જોવા મળે છે. લેખિત, મૌખિક શાબ્દિક, મૌખિક મૌખિક, લેખિત મૌખિક, શાબ્દિક લેખિત, મૌખિક શાબ્દિક, મૌખિક મૌખિક, લેખિત મૌખિક, શાબ્દિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP