સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખરીદ નોંધની કુલ રકમની ખતવણી જે ખાતાંની ઉધાર બાજુ કરવામાં આવે છે તે છે : વેચાણ ખાતું ખરીદ ખાતું માલ ખાતું ખરીદ પરત ખાતું વેચાણ ખાતું ખરીદ ખાતું માલ ખાતું ખરીદ પરત ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નાદારની અરજી મંજૂર થયા બાદ નાદારીના હિસાબ તરીકે, નીચે પૈકી શું-શું તૈયાર કરવું પડે છે ? સ્થિતિદર્શક નિવેદન અને તૂટ ખાતું માલમિલકત નિકાલ ખાતું અને મૂડી ખાતું છેવટનું આવક-જાવક પત્રક અને મૂડી ખાતું છેવટનું વેપાર ન. નુ. ખાતું તથા પાકું સરવૈયું સ્થિતિદર્શક નિવેદન અને તૂટ ખાતું માલમિલકત નિકાલ ખાતું અને મૂડી ખાતું છેવટનું આવક-જાવક પત્રક અને મૂડી ખાતું છેવટનું વેપાર ન. નુ. ખાતું તથા પાકું સરવૈયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કયો અંગ્રેજી મૂળાક્ષર ખાતાંના આકાર જેવો હોય છે ? T I H D T I H D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કાર્યશીલ મૂડીને ___ ના નામે ઓળખાય છે. એક પણ નહીં ફરતી મૂડી સ્થાયી મૂડી કાયમી મૂડી એક પણ નહીં ફરતી મૂડી સ્થાયી મૂડી કાયમી મૂડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી ___ એ કૃત્રિમ વ્યક્તિ છે. અમિતાભ બચ્ચન નડિયાદ નગરપાલિકા ગુજરાત યુનિવર્સિટી સુરેશ પટેલ અમિતાભ બચ્ચન નડિયાદ નગરપાલિકા ગુજરાત યુનિવર્સિટી સુરેશ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સમૂહ બોનસ યોજનાઓ અંતર્ગત કર્મચારીને બોનસ સ્વરૂપે ___ આપવામાં આવે છે. નફાભાગ આપેલ બંને સહભાગીદારી આપેલ પૈકી એક પણ નહીં નફાભાગ આપેલ બંને સહભાગીદારી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP