• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નામનો એવો ચોપડો કે જેમાં બધા જ ખાતાં રાખવામાં આવે છે તે છે.

ખાતાંવહી
રોકડમેળ
આમનોંધ
દૈનિક નોંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કરાર કે વેપારી વ્યવહાર માટેની ચુકવણીને ___ પ્રવૃત્તિ હેઠળ લેવામાં આવે છે.

નાણાંકીય
એક પણ નહીં
રોકાણ
કામગીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભારતમાં સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોના વિકાસની નાણાકીય જરૂરિયાતો માટે ___ બેંકની સ્થાપના થઈ હતી.

EXIM
HDFC
ICICI
SIDBI

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પેટા રોકડની શરૂની બાકી 1000, આખર બાકી 500 અને મુખ્ય ઓફિસ પાસેથી મળેલી પેટા રોકડ 700 પરચુરણ ખર્ચની રકમ ___ છે.

1200
700
800
500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીનું વેચાણ ₹ 25,00,000 છે. ચલિત ખર્ચ વેચાણના 40% છે. સ્થિર ખર્ચા ₹ 7,50,000 છે. ડિબેન્ચરનું વ્યાજ ₹ 2,50,000 છે. નાણાકીય લિવરેજની કક્ષા શોધો.

1.5
3
2
1.2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
1969માં કેટલી બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું.

16
22
14
24

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) GPSC PI Prelim Exam Paper 03 January 2021 Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) સાદું રૂપ અને બીજગણિત

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US