સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેમાંથી કઈ ભૂલ કાચા સરવૈયાને અસર કરતી નથી ?

આપેલ પૈકી એક પણ નહી
ખાતાંની ખોટી સિલકો શોધાય
ખાતાંનો સરવાળો ખોટો કરાય
રકમ ખોટા ખાતાંમાં પણ સાચી બાજુએ લખાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચાણ પરતના વ્યવહારો માટે ___ વાઉચર ગણાય.

માલ આવક પત્રક
ગ્રાહક સાથે થયેલી પત્રવ્યવહાર
ગ્રાહકને આપેલી જમા ચિઠ્ઠી
વેચાણ ભરતિયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પાસબુક મુજબની જમા સિલક રૂ. 4500 છે અને ગ્રાહકે બારોબાર બેંકના ખાતામાં રૂ. 2000 ભર્યા. જેની નોંધ રોકડમેળમાં થઈ નથી. રોકડમેળ મુજબની સિલક શોધો.

₹ 2,500
₹ 6,500
₹ 6,500 (ઓવરડ્રાફ્ટ)
₹ 2,500 (ઓવરડ્રાફ્ટ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
દેવાદાર પાસેથી વસૂલ કરવાપાત્ર રકમ, વસૂલાત માટેનાં યોગ્ય પગલાં લીધા સિવાય માંડી વાળવામાં આવે તો તે. ___ ભૂલ છે.

વિસરચૂક
નીતિના અમલ
દગો
ગણિતીક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP