સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કોઈ ખાસ ધંધાને લગતો અગાઉના આકારણી વર્ષનો આગળ ખેંચી લાવેલો અસમાવિષ્ટ ઘસારો નીચે જણાવેલી આવક સામે માંડી વાળવામાં આવશે.

જે તે ખાસ ધંધાની આવક સામે
ધંધા કે વ્યવસાયના શીર્ષક હેઠળની આવક અપૂરતી હોય તો અન્ય કોઈ પણ શીર્ષક હેઠળની આવક સામે.
આવકના કોઈ પણ શીર્ષક હેઠળની આવક સામે
કોઈપણ ધંધાની આવક સામે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
બે કંપનીઓના સંયોજનમાં એવી માહિતી આપેલી છે કે કંપની X અને કંપની Y ની ખરીદ કિંમત અનુક્રમે ₹ 5,00,000 અને ₹ 6,00,000 છે. આ કિસ્સામાં ધંધાની ખરીદ કિંમત નીચે પૈકી કઈ પદ્ધતિએ ગણેલી ગણાય ?

ઉચક / ઉઘડી રકમથી
અવેજ પદ્ધતિથી
ચોખ્ખી મિલકત પદ્ધતિથી
કુલ મિલકત પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કાચા માલને તૈયાર માલમાં પરિવર્તિત કરવા જે ખર્ચ થાય તેને ___ કહે છે.

પરિવર્તન પડતર
કાચા માલની પડતર
રૂપાંતરિત પડતર
તૈયાર માલની પૂર્વપડતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP