સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયું અનામત કોઈ ચોક્કસ હેતુ માટે નહીં પરંતુ ભવિષ્યની અચોક્કસ જવાબદારીને પહોંચી વળવા માટે ઊભું કરાય છે. મૂડી અનામત સામાન્ય અનામત ગુપ્ત અનામત વિશિષ્ટ અનામત મૂડી અનામત સામાન્ય અનામત ગુપ્ત અનામત વિશિષ્ટ અનામત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર આંતરિક અંકુશ એ ____ ના કાર્યોની વ્યવસ્થા છે. સંચાલકો કર્મચારીઓ આપેલ તમામ ઓડિટર સંચાલકો કર્મચારીઓ આપેલ તમામ ઓડિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયો વ્યવહાર ધંધાકીય વ્યવહાર નથી ? માલનું વેચાણ ધંધાના માલિકના ઘરના વેરાની ચુકવણી ધંધાર્થે ખરીદેલો માલ વેચાણ વેરાની ચુકવણી માલનું વેચાણ ધંધાના માલિકના ઘરના વેરાની ચુકવણી ધંધાર્થે ખરીદેલો માલ વેચાણ વેરાની ચુકવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર A અને B 2:1ના પ્રમાણમાં ભાગીદાર છે. તેઓની મૂડી અનુક્રમે ₹ 60,000 અને ₹ 10,000 છે. જો રોકડનો હપ્તો 20,000 મળેલ હોય તો ___ A અને B ને ₹ 12,000 અને ₹ 8,000 મળશે. ફક્ત B ને ₹ 20,000 મળશે. A અને B ને ₹ 10,000 અને ₹ 10,000 મળશે. ફક્ત A ને ₹ 20,000 મળશે. A અને B ને ₹ 12,000 અને ₹ 8,000 મળશે. ફક્ત B ને ₹ 20,000 મળશે. A અને B ને ₹ 10,000 અને ₹ 10,000 મળશે. ફક્ત A ને ₹ 20,000 મળશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નાણાંના સમય મૂલ્યને મહત્વ ___ અભિગમમાં આપવામાં આવે છે. ખર્ચ નફાનું મહત્તમીકરણ સંપત્તિનું મહત્તમીકરણ આવક ખર્ચ નફાનું મહત્તમીકરણ સંપત્તિનું મહત્તમીકરણ આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ એટલે હિસાબી લેવડ–દેવડ હિસાબી ચોપડામાં વ્યવસ્થિત રીતે લખવાની કળા. નામું ઓડિટિંગ અન્વેષણ આંકડાશાસ્ત્ર નામું ઓડિટિંગ અન્વેષણ આંકડાશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP