સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયું નાણાંકીય પત્રક ધંધાની મિલકત અને જવાબદારીની સ્થિતિ જાણવા માટે તૈયાર કરવામાં આવે છે ?

નફા-નુકસાન ખાતું
પાકું સરવૈયું
વેપાર ખાતું
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો ગણવા માટે નીચેનામાંથી કઈ કિંમત ધ્યાનમાં લેવાય છે ?

ભંગાર કિંમત
ચોપડે કિંમત
ઘસારા બાદ ચોપડે કિંમત
મૂળ કિંમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નકારાયેલી લેણીહૂંડીની અસર :

ફક્ત લેણીહૂંડી ખાતાં પર જ થાય છે.
દેવાદારોનું ખાતું અને લેણીહૂંડી ખાતાં પર થાય છે.
ફક્ત દેવાદારોનાં ખાતાં પર જ થાય છે.
ફક્ત દેવીહુંડી ખાતા પર જ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાંના સમય મૂલ્યને મહત્વ ___ અભિગમમાં આપવામાં આવે છે.

સંપત્તિનું મહત્તમીકરણ
આવક
નફાનું મહત્તમીકરણ
ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વીમા કંપનીઓ દ્વારા દાવાની આવક ___ પર થાય છે.

આપેલા પુનઃ વીમા
એક પણ નહિ
સ્વીકારેલા પુનઃ વીમા
સીધા ધંધા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP