સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેની માહિતી પરથી માલસામાન ફેરબદલીદર શોધો.
શરૂઆતનો સ્ટૉક ₹ 20,000 આખરસ્ટૉક ₹ 10,000 ખરીદી ₹ 65,000
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીના સમાવેશ વખતે તેને ખરીદનાર કંપનીએ રોકડ ઉપરાંત ઈ.શેર 16,000 દરેક ₹ 100 નો 10% પ્રીમિયમે આપેલ. જો વેચનાર કંપનીની ચોખ્ખી મિલકત ₹ 2,00,000 ખરીદ કિંમત તરીકે હોય તો બાકીની રકમ (રોકડ) કેટલી ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
આપણે કંપનીની માહિતી બદલવી હોય તો કયો કમાન્ડ છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
y ની x પરની નિયત સંબંધ રેખાના કિસ્સામાં e = ___ થશે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
યંત્રની કિંમત ₹ 5,00,000, સ્થાપના ખર્ચ ₹ 50,000, અંદાજિત આયુષ્ય 20 વર્ષ, ભંગાર કિંમત ₹ 70,000 માસિક ઘસારાની રકમ શોધો.