સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ક્યાં અભિગમ અનુસાર નફાનું પ્રમાણ ઘટશે અને તરલતાની કક્ષા ઊંચી જશે ? આક્રમક જોખમ હેજિંગ રૂઢિચુસ્ત આક્રમક જોખમ હેજિંગ રૂઢિચુસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ પ્રોડક્ટને GST માંથી કરમુક્તિ આપવામાં આવે છે ? મોબાઈલ બેટરી કમ્પ્યુટર દૂધ મોબાઈલ બેટરી કમ્પ્યુટર દૂધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટરનાં અહેવાલમાં 'સાચી અને વાજબી’ શબ્દનો ઉપયોગ કયા વર્ષથી શરૂ કર્યો ? 1956 1985 1913 1900 1956 1985 1913 1900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર બેંક સિલકમેળ તૈયાર કરતી વખતે પાસબુકની સિલકમાં નીચેનામાંથી કઈ વિગત બાદ થશે. બેંકે ચૂકવેલું વીમા પ્રીમિયમ ચેક લખેલ પરંતુ રજૂ નહિ થયેલ બેંક ચાર્જિસ ચેક જમા થયેલા પરંતુ વસૂલ નહિ થયેલા બેંકે ચૂકવેલું વીમા પ્રીમિયમ ચેક લખેલ પરંતુ રજૂ નહિ થયેલ બેંક ચાર્જિસ ચેક જમા થયેલા પરંતુ વસૂલ નહિ થયેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઔપચારિક અને અનૌપચારિક માહિતીસંચાર અનુક્રમે ___ અને ___ સ્વરૂપે જોવા મળે છે. મૌખિક, લેખિત શાબ્દિક, મૌખિક મૌખિક, શાબ્દિક લેખિત, મૌખિક મૌખિક, લેખિત શાબ્દિક, મૌખિક મૌખિક, શાબ્દિક લેખિત, મૌખિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મિલકતોની ચકાસણીની બાબતમાં નીચેનાં પૈકી કયું વિધાન સાચું નથી ? ધંધાની મિલકતો પર કોઈ બોજ છે કે નહિ તે જોવાની જરૂર નથી. ધંધા માટે જ મિલક્ત પ્રાપ્ત કરવામાં આવી છે. મિલક્તો ખરેખર અસ્તિત્વમાં છે. મિલકતોનું યોગ્ય રીતે જ મૂલ્યાંકન થયું છે. ધંધાની મિલકતો પર કોઈ બોજ છે કે નહિ તે જોવાની જરૂર નથી. ધંધા માટે જ મિલક્ત પ્રાપ્ત કરવામાં આવી છે. મિલક્તો ખરેખર અસ્તિત્વમાં છે. મિલકતોનું યોગ્ય રીતે જ મૂલ્યાંકન થયું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP