સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પેઢીમાં નિયમિત સમયાંતરે ઉદ્ભવતો આવક અથવા જાવકનો સતત પ્રવાહને શું કહે છે ? એન્યૂઈટી આપેલ પૈકી કોઈ નહીં વાર્ષિક હપ્તાઓ રોકડપ્રવાહની સમયરેખા એન્યૂઈટી આપેલ પૈકી કોઈ નહીં વાર્ષિક હપ્તાઓ રોકડપ્રવાહની સમયરેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર માસિક કારખાના પરોક્ષ ખર્ચ ₹ 1,20,000, 30 કામદારોએ મહિનાના 25 દિવસ કામ કર્યું છે, દરરોજના 8 કલાક લેખે. પ્રત્યક્ષ મજૂર કલાક દર શોધો. ₹ 500 ₹ 20 ₹ 600 ₹ 25 ₹ 500 ₹ 20 ₹ 600 ₹ 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કયું કમિશન વીમા કંપની માટે આવક છે ? સીધા ધંધા પરનું કમિશન આપેલું પુનઃ વીમા કમિશન એક પણ નહિ. સ્વીકારેલા પુનઃ વીમા કમિશન સીધા ધંધા પરનું કમિશન આપેલું પુનઃ વીમા કમિશન એક પણ નહિ. સ્વીકારેલા પુનઃ વીમા કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કોમ્પ્યુટરની મુખ્ય મર્યાદા છે ઝડપ ચોકસાઈ સંગ્રહ સ્વનિર્ણય શક્તિ ઝડપ ચોકસાઈ સંગ્રહ સ્વનિર્ણય શક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ વસ્તુ ઉપર 0% GST લાગુ પડે છે ? કાર તાજા શાકભાજી કમ્પ્યુટર લોખંડ કાર તાજા શાકભાજી કમ્પ્યુટર લોખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પસંદગીનો ન ગણાય તેવા પગાર કયા શીર્ષક નીચે સ્થિતિદર્શક નિવેદનમાં દર્શાવાશે. List - E નીચે List - D નીચે List - A નીચે List - B નીચે List - E નીચે List - D નીચે List - A નીચે List - B નીચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP