સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જૂની ઘાલખાધ વસૂલ થાય ત્યારે તે ___ ખાતે જમા થશે. ધંધો વેચનારના દેવાદારો ઘાલખાધ ધંધો વેચનારના લેણદારો ધંધો વેચનારના ઉપલક ખાતે ધંધો વેચનારના દેવાદારો ઘાલખાધ ધંધો વેચનારના લેણદારો ધંધો વેચનારના ઉપલક ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મૂડી છે- ધંધા માટે સરકાર પાસેથી લીધેલ લોન ધંધા એ બેન્કમાંથી લીધેલ લોન માલિક સિવાયની અન્ય વ્યક્તિ દ્વારા ધંધામાં રોકેલા નાણાં માલિક દ્વારા ધંધામાં રોકેલા નાણાં ધંધા માટે સરકાર પાસેથી લીધેલ લોન ધંધા એ બેન્કમાંથી લીધેલ લોન માલિક સિવાયની અન્ય વ્યક્તિ દ્વારા ધંધામાં રોકેલા નાણાં માલિક દ્વારા ધંધામાં રોકેલા નાણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કયું પ્રીમિયમ વીમા કંપની માટે ખર્ચ છે ? આપેલ પૈકી એક પણ નહીં આપેલા પુનઃ વીમા પરનું સીધા ધંધા પરનું સ્વીકારેલા પુનઃ વીમા પરનું આપેલ પૈકી એક પણ નહીં આપેલા પુનઃ વીમા પરનું સીધા ધંધા પરનું સ્વીકારેલા પુનઃ વીમા પરનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો વ્યાજનો દર 10% હોય અને હપ્તાની રકમ 1320 હોય તો, વ્યાજ ___ હશે. 110 120 320 132 110 120 320 132 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાડે ખરીદ પદ્ધતિમાં કઈ રકમમાં વ્યાજનો સમાવેશ થતો નથી ? હપ્તાની રકમ કરાર કિંમત બધી જ રકમમાં ખરીદતી વખતે ચુકવેલી રોકડ રકમમાં હપ્તાની રકમ કરાર કિંમત બધી જ રકમમાં ખરીદતી વખતે ચુકવેલી રોકડ રકમમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક કંપનીના 2018-19 ના પ્રથમ ચાર માસની માહિતી નીચે મુજબ છે : એપ્રિલમેજૂનજુલાઈવેચાણ3,60,0004,20,0004,00,0005,00,000વેચાણ રોકડમાં 20% અને ઉધાર 80% છે. ઉધાર વેચાણના 60% વેચાણ પછીના મહિનામાં વસૂલ થાય છે અને 40% વેચાણ પછીના બીજે મહિને વસૂલ થાય છે. જૂન અને જુલાઈ મહિનામાં રોકડ વેચાણ કેટલું હશે ? ₹ 8,40,000 અને ₹ 1,00,000 ₹ 80,000 અને ₹ 1,00,000 ₹ 84,000 અને ₹ 80,000 ₹ 72,000 અને ₹ 84,000 ₹ 8,40,000 અને ₹ 1,00,000 ₹ 80,000 અને ₹ 1,00,000 ₹ 84,000 અને ₹ 80,000 ₹ 72,000 અને ₹ 84,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP