સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વર્ષના અંતે જાંગડથી વેચેલા માલ અંગે ગ્રાહક તરફથી નિર્ણયની જાણ કરવામાં આવેલ ન હોય તો તે અંગે માલ સ્ટોક અંગે હવાલાની નોંધ કરતી વખતે કઈ રકમ ધ્યાનમાં લેવાય છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક પુસ્તકના વર્ષ, 2012માં વેચાણનો હક એક પ્રકાશનને વેચવામાં આવ્યા. વર્ષ દરમિયાન 500 એકમો છાપવામાં આવ્યા અને વર્ષની અંતે 150 પુસ્તકો સ્ટોકમાં હતાં. વર્ષ, 2013માં 600 પુસ્તકો છાપવામાં આવ્યાં અને 100 એકમો સ્ટોકમાં હોય તો વર્ષ, 2013માં વેચાયેલા પુસ્તકોની સંખ્યા કેટલી ?