કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે વિશ્વની પ્રથમ વિશિષ્ટ 'હાઈ સ્પીડ રેલ માટે ગ્રીન રેટિંગ સિસ્ટમ' લૉન્ચ કરી ? ચીન ફ્રાંસ જાપાન ભારત ચીન ફ્રાંસ જાપાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) કઈ ડિજિટલ કંપની વિશ્વની સૌથી લાંબી સમુદ્રી કેબલ ફર્મિના (Firmina) સ્થાપિત કરશે ? ગૂગલ ફેસબુક માઈક્રોસોફ્ટ IBM ગૂગલ ફેસબુક માઈક્રોસોફ્ટ IBM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) COVID-19 મહામારી દરમિયાન નૈદાનિક ઉપયોગ માટે કઈ સંસ્થાએ 3 વેન્ટિલેટર-PRAN, VaU અને SVASTA વિકસિત કર્યા ? ISRO CSIR ICMR DRDO ISRO CSIR ICMR DRDO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં મંજૂરી આપવામાં આવેલા ડીપ ઓશન મિશનનું નોડલ મંત્રાલય કયું છે ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આપેલ તમામ સંરક્ષણ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આપેલ તમામ સંરક્ષણ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA)ના મહાનિદેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાકેશ અસ્થાના ઋષિકુમાર સામંત ગોયલ કુલદીપસિંહ રાકેશ અસ્થાના ઋષિકુમાર સામંત ગોયલ કુલદીપસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ભારતે કયા પાડોશી દેશ સાથે મળીને ટેક્સ ઈન્સ્પેક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ (TIWB) પહેલ લૉન્ચ કરી ? પાકિસ્તાન બાંગ્લાદેશ નેપાળ ભૂટાન પાકિસ્તાન બાંગ્લાદેશ નેપાળ ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP