કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો કવલ પ્લસ પ્રોગ્રામ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? કર્ણાટક તેલંગાણા ગોવા કેરળ કર્ણાટક તેલંગાણા ગોવા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યની સરકારે મુખ્યમંત્રી માટે આર્થિક સલાહકાર પરિષદની સ્થાપના કરવાની ઘોષણા કરી ? તમિલનાડુ આસામ કેરળ પશ્ચિમ બંગાળ તમિલનાડુ આસામ કેરળ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) આસામ રાઇફલના DG તરીકે તાજેતરમાં કયા લેફટનન્ટ જનરલ તરીકેની નિમણૂક કોની કરવામાં આવી છે ? રાજીવ શુકલ હેમત બીસવા પ્રમોદ કુમાર તિવારી પ્રદીપચંદ્ર નાવીર રાજીવ શુકલ હેમત બીસવા પ્રમોદ કુમાર તિવારી પ્રદીપચંદ્ર નાવીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા શહેરમાં આવેલી CSIR - નેશનલ કેમિકલ લેબોરેટરી (CSIR - NCL) દ્વારા પ્રાકૃતિક તેલનો ઉપયોગ કરીને પાણીને જંતુમુક્ત કરવાની 'સ્વસ્તિક' નામની હાઈબ્રિડ તકનિક વિકસાવવામાં આવી ? પુણે હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ પુણે હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં એશિયન ઉત્પાદકતા સંગઠનમાં એશિયા પેસિફિક પ્રોડક્ટિવિટી ચેમ્પિયન 2020નો પુરસ્કાર કોને એનાયત કરાયો ? વર્ગીસ કુરિયન R.S. સોઢી સામ પિત્રોડા R નંદ ગોપાલ વર્ગીસ કુરિયન R.S. સોઢી સામ પિત્રોડા R નંદ ગોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું અરાવલી વન ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે ? મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ હરિયાણા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ હરિયાણા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP