સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક પેઢી એક યંત્ર ₹ 2,50,000 ની કિંમતે ખરીદવા માંગે છે તેના રોકડ પ્રવાહ પ્રથમ ત્રણ વર્ષ માટે અનુક્રમે આ પ્રમાણે છે : ₹ 1,00,000, ₹ 1,50,000 અને ₹ 1,00,000 તેનો વટાવનો દર 10% છે અને વટાવ પરિબળ ત્રણ વર્ષ માટે અનુક્રમે 0.9091, 0.8265 અને 0.7513 છે તો તેનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય કેટલું હશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હિસાબી ધોરણ 3 મુજબ રોકડ પ્રવાહ પત્રકને કેટલા ભાગમાં વહેંચીને બનાવવામાં આવે છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
યંત્રોની શરૂની બાકી કરતાં આખર બાકી ઓછી હોય તો તેનો અર્થ શું થાય ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભાડે ખરીદ પદ્ધતિમાં વ્યાજ દરેક હપ્તા વખતે ___ ની બાકી રકમ પર ગણાય છે.