સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાંકીય પત્રકોના ઉપયોગકર્તા દ્વારા તેના નિર્ણયમાં નોંધપાત્ર રીતે અસર કરે તેવી બાબત નાણાંકીય પત્રકમાં પ્રગટ કરવામાં આવેલી ન હોય કે કોઈ બાબત અંગે ગેરરજૂઆત થયેલી હોય તો તેને ___ કહે છે.

આપેલ તમામ
નોંધપાત્ર વિસર ચૂક
હિસાબી ભૂલ
નોંધપાત્ર ભૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જાવકમાલ ગાડાભાડા નો ___ માં સમાવેશ થશે.

કારખાના પરોક્ષ ખર્ચ
મજૂર પરોક્ષ ખર્ચ
ઓફિસ પરોક્ષ ખર્ચ
વેચાણ પરોક્ષ ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક એકમની 50% સપાટીએ 5,000 એકમોનું ઉત્પાદન થાય છે. ત્યારે પ્રત્યક્ષ માલસામાન ખર્ચ ₹ 1,00,000 થાય છે જો ઉત્પાદન સપાટી 70% કરવામાં આવે તો પ્રત્યક્ષ માલસામાન ખર્ચ કેટલો થશે ?

1,00,000
1,20,000
1,50,000
1,40,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP