સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સ્ટોક ગુણોત્તર, દેવાદાર ગુણોત્તર, લેણદાર ગુણોત્તર, મિલકતોનો ચલનદર વગેરેના ગુણોત્તરો ગણાય. વેચાણ પ્રવાહિતા મૂડીમાળખા પ્રવૃત્તિ વેચાણ પ્રવાહિતા મૂડીમાળખા પ્રવૃત્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ધંધાકીય એકમમાં મુખ્ય નાણાં અધિકારીને ___ કહે છે. દેવાદાર શેર હોલ્ડર નાણાંકીય સંચાલક ડિરેક્ટર દેવાદાર શેર હોલ્ડર નાણાંકીય સંચાલક ડિરેક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જર્મન મોડેલ પ્રમાણે બોર્ડની સ્થાપના કરવામાં આવે છે. તે બોર્ડ ક્યાં છે ? શેરહોલ્ડર બોર્ડ ડિરેક્ટર બોર્ડ સત્તાધારક બોર્ડ મેનેજમેંટ બોર્ડ શેરહોલ્ડર બોર્ડ ડિરેક્ટર બોર્ડ સત્તાધારક બોર્ડ મેનેજમેંટ બોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયા ઇક્વિટી પર વેપારનાં જોખમો છે ? આપેલ તમામ અનિશ્ચિત આવક રહસ્ય જાળવણી કંપની ધારાનાં નિયંત્રણો આપેલ તમામ અનિશ્ચિત આવક રહસ્ય જાળવણી કંપની ધારાનાં નિયંત્રણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પાકા સરવૈયામાં દર્શાવેલી ધંધાની મિલકતો ધંધાના નામે જ છે. અસ્તિત્વમાં છે, કિંમત યોગ્ય રીતે આંકી છે કે નહિ, તેના પર બોજ છે કે નહિ તેની તપાસ કરવી એટલે ___ વાઉચિંગ એકાઉન્ટિંગ ચકાસણી અણધારી તપાસ વાઉચિંગ એકાઉન્ટિંગ ચકાસણી અણધારી તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે પૈકી કઈ બાબત હોટલ પડતરનું એકમ નથી? ગ્રાહકોની સંખ્યા રૂમ-દિવસ પથારીદીઠ મુસાફર દિવસ ગ્રાહકોની સંખ્યા રૂમ-દિવસ પથારીદીઠ મુસાફર દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP