ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પાણી સંજ્ઞાનો પ્રકાર દર્શાવો. ભાવવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સરકાર લોકોની જમીનને જપ્ત કરી શકે છે. - રેખાંકિત શબ્દની સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો. પ્રમાણવાચક જાતિવાચક વ્યક્તિવાચક દ્રવ્યવાચક પ્રમાણવાચક જાતિવાચક વ્યક્તિવાચક દ્રવ્યવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો. આકર્ષે આટલા પ્રપાત આપણને ભલા શા માટે ? ભલા પ્રપાત આપણને આકર્ષે આટલા શા માટે ? આપણને આકર્ષે આટલા ભલા પ્રપાત શા માટે ? પ્રપાત ભલા આપણને આટલા આકર્ષે શા માટે ? આકર્ષે આટલા પ્રપાત આપણને ભલા શા માટે ? ભલા પ્રપાત આપણને આકર્ષે આટલા શા માટે ? આપણને આકર્ષે આટલા ભલા પ્રપાત શા માટે ? પ્રપાત ભલા આપણને આટલા આકર્ષે શા માટે ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ધ્વનિ અર્ધસ્વર ગણાય છે ? સ્ ષ્ ક્ષ ય્ સ્ ષ્ ક્ષ ય્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ એક નાની વાતને મોટું સ્વરૂપ આપવું એવો અર્થ આપતો નથી ? રામમાંથી રામકહાણી થવી કાગનો વાઘ થવો વાતનું વતેસર થવું પાણીમાં લીટા કરવા રામમાંથી રામકહાણી થવી કાગનો વાઘ થવો વાતનું વતેસર થવું પાણીમાં લીટા કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ઉરેય ભરતી ચડે.’ - વાક્યમાં કયા પ્રકારનું નિપાત પ્રયોજાયું છે ? ખાતરીવાચક સીમાવાચક સમાવેશક નિપાત નથી ખાતરીવાચક સીમાવાચક સમાવેશક નિપાત નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP