સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નકારાયેલી લેણીહૂંડીની અસર : ફક્ત લેણીહૂંડી ખાતાં પર જ થાય છે. દેવાદારોનું ખાતું અને લેણીહૂંડી ખાતાં પર થાય છે. ફક્ત દેવાદારોનાં ખાતાં પર જ થાય છે. ફક્ત દેવીહુંડી ખાતા પર જ થાય છે. ફક્ત લેણીહૂંડી ખાતાં પર જ થાય છે. દેવાદારોનું ખાતું અને લેણીહૂંડી ખાતાં પર થાય છે. ફક્ત દેવાદારોનાં ખાતાં પર જ થાય છે. ફક્ત દેવીહુંડી ખાતા પર જ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મહેસૂલી ખર્ચ એટલે ? જૂની મિલકતની વર્તમાન કિંમત રોકડમાં થયેલું ખર્ચ રોકડમાં થયેલું ખર્ચ + જૂના માલસામાનનો વપરાશ રોકડમાં થયેલું ખર્ચ - જૂના માલસામાનની ઉપજ જૂની મિલકતની વર્તમાન કિંમત રોકડમાં થયેલું ખર્ચ રોકડમાં થયેલું ખર્ચ + જૂના માલસામાનનો વપરાશ રોકડમાં થયેલું ખર્ચ - જૂના માલસામાનની ઉપજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાગીદારી પેઢીને આપેલી લોન કે મૂડી પર તેને મળતાં વ્યાજ અંગે તેની કરપાત્રતા શું હશે ? બંને કલમ 10(2 એ) હેઠળ કરમુક્ત ગણાય. લોનનું વ્યાજ અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ તથા મૂડીનું વ્યાજ ધંધા કે વ્યવસાયના નફા કે લાભના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય. ધંધા કે વ્યવસાયના નફા કે લાભના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય. અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય. બંને કલમ 10(2 એ) હેઠળ કરમુક્ત ગણાય. લોનનું વ્યાજ અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ તથા મૂડીનું વ્યાજ ધંધા કે વ્યવસાયના નફા કે લાભના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય. ધંધા કે વ્યવસાયના નફા કે લાભના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય. અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ એ ધંધાની રોકડ તથા નાણાંકીય પ્રવૃત્તિ નથી. કામગીરી પ્રવૃત્તિઓ અન્ય પ્રવૃત્તિ રોજબરોજની પ્રવૃત્તિ એક પણ નહિ. કામગીરી પ્રવૃત્તિઓ અન્ય પ્રવૃત્તિ રોજબરોજની પ્રવૃત્તિ એક પણ નહિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટરે પોતાનો અહેવાલ કોની સમક્ષ રજૂ કરીને પોતાની ફરજ પૂરી થયેલી ગણાશે ? કંપની સેક્રેટરી કેન્દ્ર સરકાર શેર હોલ્ડરો સંચાલકો કંપની સેક્રેટરી કેન્દ્ર સરકાર શેર હોલ્ડરો સંચાલકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર માલસામાનની વપરાશ 20,000 એકમો શરૂનો સ્ટોક 4,000 એકમો અને આખર સ્ટોક 6,000 એકમો તો માલસામાનની ખરીદી કેટલી? 22,000 એકમો 20,000 એકમો 24,000 એકમો 10,000 એકમો 22,000 એકમો 20,000 એકમો 24,000 એકમો 10,000 એકમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP