સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શરૂઆતનું સ્થિતિ દર્શક પત્રક શા માટે તૈયાર કરવામાં આવે છે ? નફો નુકસાન શોધવા મિલકતો શોધવા શરૂઆતની મૂડી શોધવા રોકડ સિલક શોધવા નફો નુકસાન શોધવા મિલકતો શોધવા શરૂઆતની મૂડી શોધવા રોકડ સિલક શોધવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કયો ખર્ચ એકમદીઠ સ્થિર રહે છે ? ચલિત એક પણ નહીં સ્થિર અર્ધ-ચલિત ખર્ચ ચલિત એક પણ નહીં સ્થિર અર્ધ-ચલિત ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વેપારી બેંક દ્વારા તેમના ગ્રાહકોને તેમના ખાતામાં જે રકમ હોય તેથી વધુ રકમ ઉપાડવાની અમુક વાર છૂટ આપવામાં આવે છે. અને તેની ઉપર બેંક વ્યાજ વસૂલે છે તેને ___ કહેવાય. આપેલ પૈકી એક પણ નહીં લોન અંડરરાઇટીંગ અતિરિક્ત ઉપાડ આપેલ પૈકી એક પણ નહીં લોન અંડરરાઇટીંગ અતિરિક્ત ઉપાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેની યાદીમાંથી કઈ યાદી ફક્ત મિલકતની છે ? રોકડ, લેણદાર, લોન મૂડી, ફર્નિચર, ચૂકવવાપાત્ર બીલો રોકડ, અગાઉથી ચૂકવેલા ખર્ચા, ચૂકવવાના બાકી ખર્ચા રોકડ, સ્ટોક, દેવાદાર, મશીનરી રોકડ, લેણદાર, લોન મૂડી, ફર્નિચર, ચૂકવવાપાત્ર બીલો રોકડ, અગાઉથી ચૂકવેલા ખર્ચા, ચૂકવવાના બાકી ખર્ચા રોકડ, સ્ટોક, દેવાદાર, મશીનરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાડા ખરીદ પધ્ધતિમાં હપતાની ચુકવણીના સમય દરમિયાન મિલકત પર ઘસારો ___ દ્વારા ગણવામાં આવે છે. વેચનાર વેચનાર અને ખરીદનાર બે માંથી કોઈ નહિ. ખરીદનાર વેચનાર અને ખરીદનાર બંને વેચનાર વેચનાર અને ખરીદનાર બે માંથી કોઈ નહિ. ખરીદનાર વેચનાર અને ખરીદનાર બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો રોયલ્ટી લઘુત્તમ ભાડા કરતાં ઓછી હોય ત્યારે નીચેનામાંથી કઈ નોંધ થશે ? ઓછા કામના નુકસાન ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે રોયલ્ટી ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે રોયલ્ટી ખાતે ઓછા કામના નુકસાન ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે રોયલ્ટી ખાતે ઉ... તે ઓછા કામ નુકસાન ખાતે... તે ખાતા માલિક ખાતે ઓછા કામના નુકસાન ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે રોયલ્ટી ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે રોયલ્ટી ખાતે ઓછા કામના નુકસાન ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે રોયલ્ટી ખાતે ઉ... તે ઓછા કામ નુકસાન ખાતે... તે ખાતા માલિક ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP