સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કઈ આવક-કમાણી ચોખ્ખા વર્તમાન મૂલ્ય વખતે ઉપયોગમાં લેવાય છે ? ઘસારો અને કરવેરા પહેલાંની આવક ઘસારા બાદની આવકમાં ઘસારાની રકમ ઉમેર્યા પછીની આવક ઘસારા બાદ પરંતુ કરવેરા પહેલાંની આવક ઘસારા અને કરવેરા બાદની આવક ઘસારો અને કરવેરા પહેલાંની આવક ઘસારા બાદની આવકમાં ઘસારાની રકમ ઉમેર્યા પછીની આવક ઘસારા બાદ પરંતુ કરવેરા પહેલાંની આવક ઘસારા અને કરવેરા બાદની આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે પૈકી કોઈ વિગત ટકાવારીનાં રૂપમાં રજૂ થતી નથી ? આંતરિક વળતર પર હિસાબી વળતર દર મૂળરોકાણ પર વળતર દર ચોખ્ખું વર્તમાન મૂલ્ય આંતરિક વળતર પર હિસાબી વળતર દર મૂળરોકાણ પર વળતર દર ચોખ્ખું વર્તમાન મૂલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પેઢીનું વિસર્જન થતાં રોકડ હપ્તે હપ્તે વહેંચણી નક્કી થઈ. પેઢીના ચોપડે સલામત દેવું ₹ 80,000 છે. જેની સામે મકાન તારણમાં છે. મકાનના ₹ 60,000 ઉપજ્યા આ સંજોગોમાં ___ ₹ 80,000 નું સલામત દેવું લેણદારો સાથે જ ચૂકવાશે. ₹ 60,000 પ્રથમ ચૂકવાયા બાદ ₹ 20,000 છેલ્લા હપ્તે ચૂકવાશે. ₹ 60,000 સલામત દેવાં તરીકે પ્રથમ અને ₹ 20,000 બિન સલામતી દેવાં તરીકે તેની સામે ચૂકવાશે. ₹ 80,000 નું સલામત દેવું સૌપ્રથમ ચૂકવાશે. ₹ 80,000 નું સલામત દેવું લેણદારો સાથે જ ચૂકવાશે. ₹ 60,000 પ્રથમ ચૂકવાયા બાદ ₹ 20,000 છેલ્લા હપ્તે ચૂકવાશે. ₹ 60,000 સલામત દેવાં તરીકે પ્રથમ અને ₹ 20,000 બિન સલામતી દેવાં તરીકે તેની સામે ચૂકવાશે. ₹ 80,000 નું સલામત દેવું સૌપ્રથમ ચૂકવાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો 50% સપાટી 50,000, 60% સપાટી 60,000 ખર્ચ અને 80% સપાટી એ 80,000 ખર્ચ હોય તો તે ___ ખર્ચ કહેવાય. અર્ધ-ચલિતખર્ચ સ્થિરખર્ચ ચલિત એક પણ નહીં અર્ધ-ચલિતખર્ચ સ્થિરખર્ચ ચલિત એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી ___ એ કૃત્રિમ વ્યક્તિ છે. સુરેશ પટેલ નડિયાદ નગરપાલિકા ગુજરાત યુનિવર્સિટી અમિતાભ બચ્ચન સુરેશ પટેલ નડિયાદ નગરપાલિકા ગુજરાત યુનિવર્સિટી અમિતાભ બચ્ચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ ઓડિટરના કાર્યમાં ઘટાડો કરે છે. પણ ઓડિટરની જવાબદારીમાં નહિ. ઓડિટ નોંધપોથી અણધારી તપાસ આપેલ પૈકી એક પણ નહીં પ્રાયોગિક તપાસ ઓડિટ નોંધપોથી અણધારી તપાસ આપેલ પૈકી એક પણ નહીં પ્રાયોગિક તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP