સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાડે ખરીદ પદ્ધતિમાં ખરીદનારને ક્યારે માલની ડિલિવરી મળે છે ? બીજા હપ્તા પછી પ્રથમ હપ્તા પછી કરાર પર સહી થાય ત્યારે છેલ્લા હપ્તા પછી બીજા હપ્તા પછી પ્રથમ હપ્તા પછી કરાર પર સહી થાય ત્યારે છેલ્લા હપ્તા પછી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર અનૌપચારિક માહિતીસંચાર ___ તરીકે પણ ઓળખાય છે. આપેલ તમામ દ્રાક્ષ-વેલો માહિતીસંચાર અવૈધિક માહિતીસંચાર આપેલ પૈકી એક પણ નહીં આપેલ તમામ દ્રાક્ષ-વેલો માહિતીસંચાર અવૈધિક માહિતીસંચાર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કેટલીક મિલકતો કે દેવાં ખરીદનાર કંપની ન લેતી હોય તો તે ભાગીદારોનાં મૂડી ખાતે ___ ના પ્રમાણમાં લઈ જવી. મૂડીના પ્રમાણમાં સરખા ભાગે જવાબદારી નફા નુકસાનના મૂડીના પ્રમાણમાં સરખા ભાગે જવાબદારી નફા નુકસાનના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નાણાકીય લિવરેજ એટલે દેવાંનો કુલ મિલકતો સાથેનો ___ સરવાળો ભાગાકાર એક પણ નહીં ગુણોત્તર સરવાળો ભાગાકાર એક પણ નહીં ગુણોત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયું અનામત કોઈ ચોક્કસ હેતુ માટે નહીં પરંતુ ભવિષ્યની અચોક્કસ જવાબદારીને પહોંચી વળવા માટે ઊભું કરાય છે. મૂડી અનામત ગુપ્ત અનામત વિશિષ્ટ અનામત સામાન્ય અનામત મૂડી અનામત ગુપ્ત અનામત વિશિષ્ટ અનામત સામાન્ય અનામત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે દર્શાવેલાં વિધાનો પૈકી કયું વિધાન ખરું નથી ? ઉધાર વેચાણ શોધવા દેવાદારોનું ખાતું ખોલવામાં આવે છે. પ્રચલિત એકનોંધી પદ્ધતિમાં ખાતાવહીમાં ઊપજ ખર્ચનાં ખાતાં ખોલવામાં આવે છે. ખરીદ માલ પરત શોધવા માટે લેણદારોનું ખાતું ખોલવામાં આવે છે. શુદ્ધ એકનોંધમાં પેટા નોંધોમાં ફક્ત રોકડમેળ રાખવામાં આવે છે. ઉધાર વેચાણ શોધવા દેવાદારોનું ખાતું ખોલવામાં આવે છે. પ્રચલિત એકનોંધી પદ્ધતિમાં ખાતાવહીમાં ઊપજ ખર્ચનાં ખાતાં ખોલવામાં આવે છે. ખરીદ માલ પરત શોધવા માટે લેણદારોનું ખાતું ખોલવામાં આવે છે. શુદ્ધ એકનોંધમાં પેટા નોંધોમાં ફક્ત રોકડમેળ રાખવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP