સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાડે ખરીદ પદ્ધતિમાં ઘસારો કઈ કિંમત પર ગણાય છે ? કરાર કિંમત રોકડ કિંમત બજાર કિંમત ભાડે ખરીદ પદ્ધતિ કરાર કિંમત રોકડ કિંમત બજાર કિંમત ભાડે ખરીદ પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જયારે કર્મચારીઓ પોતાની પાસે રહેલી માહિતી, આવડત કે સૂચનને સંચાલકો સાથે વહેંચવામાં ડર અનુભવે છે, ત્યારે ___ પ્રવર્તે છે. વ્યવસ્થાતંત્રીય શાંતિ ઝઘડો તકરાર વ્યવસ્થાતંત્રીય અશાંતિ વ્યવસ્થાતંત્રીય શાંતિ ઝઘડો તકરાર વ્યવસ્થાતંત્રીય અશાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ક્યાં અભિગમ અનુસાર નફાનું પ્રમાણ ઘટશે અને તરલતાની કક્ષા ઊંચી જશે ? જોખમ હેજિંગ આક્રમક રૂઢિચુસ્ત જોખમ હેજિંગ આક્રમક રૂઢિચુસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પડતરના હિસાબ મુજબ ખોટ ₹ 60,000, માંડી વાળેલી પાઘડી ₹ 5,000 અને મળેલું ડિવિડન્ડ ₹ 10,000 નાણાંકીય હિસાબો મુજબ ખોટ નીચે મુજબ હશે. ₹ 55,000 ₹ 75,000 ₹ 65,000 એક પણ નહીં ₹ 55,000 ₹ 75,000 ₹ 65,000 એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ ટૂંકાગાળાની જરૂરિયાત પૂરી કરે છે. RBI મૂડી બજાર બેંક નાણાં બજાર RBI મૂડી બજાર બેંક નાણાં બજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર અધિક નફો = ___ અપેક્ષિત નફો + સરેરાશ નફો અપેક્ષિત નફો - સરેરાશ નફો સરેરાશ નફો - અપેક્ષિત નફો સરેરાશ નફો + અપેક્ષિત નફો અપેક્ષિત નફો + સરેરાશ નફો અપેક્ષિત નફો - સરેરાશ નફો સરેરાશ નફો - અપેક્ષિત નફો સરેરાશ નફો + અપેક્ષિત નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP