સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભાડે ખરીદ અને હપ્તા ખરીદ પદ્ધતિ વચ્ચેનો મુખ્ય તફાવત કયો છે ?

મિલકતની માલિકી
મિલકતની વેચાણ કિંમત
એક પણ નહીં.
મિલકતનો કબજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
તા. 31-3-2018ના રોજ પા.સ.માં મકાન પર ઘસારાની જોગવાઈ ₹ 2,80,000 છે. વર્ષ દરમિયાન ₹ 1,00,000ની મૂ.કિં.નું મકાન જેના પર ભેગો થયેલો ઘસારો ₹ 60,000 છે તે ₹ 20,000ની કિંમતે વેચી નાખવામાં આવ્યું હતું. ₹ 80,000 ઘસારો ચાલુ વર્ષ દરમિયાન ન.નુ.ખાતે ઉધારાય છે. તો તા.31-3-2019 ના રોજ પા.સ.માં મકાન પર ઘસારાની જોગવાઈ ખાતે કેટલી રકમ હશે ?

₹ 5,00,000
₹ 2,00,000
₹ 3,00,000
₹ 4,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
બેંક સિલકમેળ તૈયાર કરતી વખતે પાસબુકની સિલકમાં નીચેનામાંથી કઈ વિગત બાદ થશે.

ચેક જમા થયેલા પરંતુ વસૂલ નહિ થયેલા
બેંક ચાર્જિસ
ચેક લખેલ પરંતુ રજૂ નહિ થયેલ
બેંકે ચૂકવેલું વીમા પ્રીમિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વરદી સપાટી – માલ મેળવતાં લગતા સરેરાશ સમયનો સરેરાશ વપરાશ=

વર્દી સપાટી
લઘુત્તમ સપાટી
સરેરાશ સપાટી
ગુરુતમ સપાટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP