સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કુલ પુનઃ સ્થાપના ખર્ચ રોકડમાં થયેલું ખર્ચ - જૂના માલસામાનની ઉપજ રોકડમાં થયેલું ખર્ચ + જૂના માલસામાનનો વપરાશ રોકડમાં થયેલું ખર્ચ આપેલ પૈકી એક પણ નહીં રોકડમાં થયેલું ખર્ચ - જૂના માલસામાનની ઉપજ રોકડમાં થયેલું ખર્ચ + જૂના માલસામાનનો વપરાશ રોકડમાં થયેલું ખર્ચ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયો રોકડપ્રવાહ રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડપ્રવાહ છે ? કરવેરાની ચુકવણી યંત્રની ઊપજ ડિબેન્ચર પરત ડિવિડંડની ચુકવણી કરવેરાની ચુકવણી યંત્રની ઊપજ ડિબેન્ચર પરત ડિવિડંડની ચુકવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સામાન્ય વીમામાં પોલિસીની મુદત સામાન્ય રીતે ___ વર્ષની હોય છે. બે વર્ષની એક વર્ષની પાંચ વર્ષની દસ વર્ષની બે વર્ષની એક વર્ષની પાંચ વર્ષની દસ વર્ષની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કઈ લિવરેજ બે ધારી તલવાર છે ? કાર્યકારી લિવરેજ નાણાકીય લિવરેજ સંયુક્ત લિવરેજ એક પણ નહીં કાર્યકારી લિવરેજ નાણાકીય લિવરેજ સંયુક્ત લિવરેજ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ ને આંતરિક બેંક માંગ નોટિસ નાણાં બજાર કહે છે. કોલ મની કોર્મશિયલ બિલ ટ્રેઝરી બિલ આપેલ તમામ કોલ મની કોર્મશિયલ બિલ ટ્રેઝરી બિલ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયું સાધન નાણાં બજારનો હિસ્સો નથી ? પ્રેફરન્સ શેર ડિબેન્ચર ઈક્વિટી શેર આપેલ તમામ પ્રેફરન્સ શેર ડિબેન્ચર ઈક્વિટી શેર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP