સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભાડા ખરીદ પધ્ધતિમાં ઘસારાની ગણતરી ___ પર કરવામાં આવે છે.

કરાર કિંમત
વસ્તુની બજાર કિંમત
રોકડ કિંમત
કરાર કિંમત અને રોકડ કિંમત બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ એ એક ધંધાકીય એકમનાં સભ્ય દ્વારા બીજા સભ્યને ‘‘અર્થ અને સમજ''ને લગતી માહિતી પૂરી પાડવાનો રસ્તો છે.

માહિતી સંચાર
દોરવણી
દોરી સંચાર
સંસ્કાર સંચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
byx એટલે શું ?

y ની કિંમતમાં એક એકમનો ફેરફાર કરવાથી x ની કિંમતમાં થતો અંદાજી ફેરફાર
સાપેક્ષ ચલ
અંતઃખંડ
x ની કિંમતમાં એક એકમનો ફેરફાર કરવાથી y ની કિંમતમાં થતો અંદાજી ફેરફાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
અધિક નફો = ___

અપેક્ષિત નફો + સરેરાશ નફો
સરેરાશ નફો + અપેક્ષિત નફો
સરેરાશ નફો - અપેક્ષિત નફો
અપેક્ષિત નફો - સરેરાશ નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP